
Testimonial-4
ઘાડીયા શ્વેતા કરશનભાઇ, KDVS-ખોડલધામ વિદ્યાર્થી સમિતિ એટલે સપનાઓ સાકાર કરવાનું સ્થળ,, દરેક ને પોતાના જીવનનું નિશ્ચિત ધ્યેય હોઈ છે, કોઈ નિશ્ચિત મઁઝીલ હોઈ છે, ત્યાં સુધી પહોંચવા એક રસ્તો જરૂરી છે, એ રસ્તો એટલે કોઈ પ્રોત્સાહન, ઉત્સાહ અને સાહસ મળે એવી જગ્યા.. એવી જ એક મઁઝીલ એટલે સરકારી ક્ષેત્ર માં જોડાઈ, ફરજ બજાવી, બની શકે તેટલી બીજાને મદદ કરી આપણા પરિવાર અને સમાજ નું નામ રોશન કરવું.. KDVS આપણને આ ક્ષેત્ર માં જોડાવા માટે નું વાતાવરણ પુરુ પાડે છે, બાકી મહેનત આપણે કરવાની છે.. જ્યાં સુધી નિશ્ચિત ધ્યેય સુધી ન પહોંચો ત્યાં સુધી મહેનત ચાલુ રાખવા માટે KDVS માં જોડાયેલ રહેવું..
मंजिल उन्ही को मिलती है,,, जिनके सपनो में जान होती है,, पंख से कुछ नहीं होता हौसलों से उड़ान होती है…