f

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore. Excepteur sint lorem cupidatat.

Help Line No. (+91) 7405 469 239

Not what my society did or would do for me, but what I would do for my society

bg

Shree Khodaldham Vidhyarthi Samiti

  /  Uncategorized   /  Sanman Samaroh 13-11-2022

Sanman Samaroh 13-11-2022

વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થયેલા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ

શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા વિવિધ સ્પર્ધાત્મક પરિક્ષામાં ઉતિર્ણ થયેલા સમાજના ૧૮૮ તારલાઓનું સન્માન કરવા માટે “સન્માન સમારોહ – ૨૦૨૨”નું આયોજન તા. ૧૩-૧૧-૨૦૨૨ના રોજ કરવામાં આવ્યુંં હતું. જેમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ અને  સમાજના મોભીઓ દ્વારા તેમનુંં સન્માન કરાયું હતું અને ઉતરોત્તર પ્રગતિના આશિષ પાઠવ્યા હતા.

Leave a comment

fifteen − 2 =

en_USEnglish