Shree khodaldham Youth Political Leadership Institute
શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ-KDVS દ્વારા તારીખ ૨૫/૦૬/૨૦૨૩ ને રવિવારના રોજ “રાજકીય કારકિર્દી માટે કડીરૂપ સમાન સેમિનાર”નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટનાં ચેરમેનશ્રી નરેશભાઈ પટેલનાં પુત્ર શીવરાજભાઈ પટેલ તથા રાજકોટ મહાનગરપાલિકાનાં મેયરશ્રી પ્રદીપભાઈ ડવ દ્વારા સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સર્વ સમાજના શ્રોતાઓએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
શેર કરો :