Testimonia-3
મારો કોલેજકાળ પૂર્ણ કરી KDVS સાથે જોડાયો અને મેં પણ સરકારી નોકરી કેમ મળે તેના વિશે આ સંસ્થામાથી માર્ગદર્શન મેળવી અને તેમના જ નેજા હેઠળ અભ્યાસ શરૂ કર્યો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવાયેલી જૂની. ક્લાર્કની ભરતીમા ઉતીર્ણ થઈ અને હાલ હું પણ સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવુ છું અને અમારા માટે જેઓએ સતત નિસ્વાર્થ સેવા આપી છે સમાજ અગ્રણી તથા વડીલ એવા શ્રી નરેશભાઈ પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પાદરીયા સાહેબ, દરેક શિક્ષકો તથા નિસ્વાર્થ ભાવે સેવા આપનાર સંસ્થાના જ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને હાલમા ધો.12 પૂર્ણ કરી ચુકેલા તમામ વિદ્યાર્થીઓને આ સંસ્થામાં જોડાવા અને તેના થકી સરકારી કર્મચારી બનવા અપીલ કરું છું.