અન્ય પ્રવુતિઓ
“શ્રી ખોડલધામ વિધાર્થી સમિતિ” દ્વારા તાજેતરમાં યોજાયેલી સામાજિક તેમજ શૈક્ષણિક પ્રવુતિઓની એક ઝલક
-
Sardar Patel Jayanti Celebration 2022
૫૬૨ દેશી રજવાડાનોનું એકીકરણ કરી અને ભારતને અખંડ રાજ્ય તરીકે સ્થાપિત કરનાર સરદાર પટેલ ની ૧૪૭ મી જન્મ જયંતિ ની ઉજવણી
-
Navratri Padyatra 2022
વર્ષ ૨૦૨૨ ના પહેલા નોરતા ના દિવસે શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા રાજકોટથી ખોડલધામ સુધી ની પદયાત્રાનું આયોજન અને ધ્વજારોહણ
-
Rajkiya Karkirdi Nirman Seminar 2022
રાજકારણમા રહી સમાજ સેવા તથા દેશ સેવા કરવા માગતા યુવાનો માટેનો રાજકીય કારકિર્દી નિર્માણ સેમિનાર…
-
Army Batch Training
શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા દેશ સેવા મા જોડાવા તત્પર એવા નૌયુવાનો માટે સ્પેશિયલ આર્મી ટ્રેનિંગ બેચનુ આયોજન
-
Rakhi wid Disorders 2021
રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિના બહેનો દ્વારા દિવ્યાંગ બાળકોને રાખડી બાંધી ઉજવણી કરવામાં આવી…વર્ષ ૨૦૨૧…
-
વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થયેલા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ
શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા વિવિધ સ્પર્ધાત્મક પરિક્ષામાં ઉતિર્ણ થયેલા સમાજના તારલાઓનું સન્માન કરવા માટે "સન્માન સમારોહ - ૨૦૧૯"નું આયોજન તા. ૨૨-૧૨-૨૦૧૯ના રોજ કરવામાં આવ્યુંં હતું. જેમાં સમાજના મોભીઓ દ્વારા તેમનુંં સન્માન કરાયું હતું અને ઉતરોત્તર પ્રગતિના આશિષ પાઠવ્યા હતા.
-
KDVSના બહેનો દ્વારા માનસિક ક્ષતિગ્રસ્ત બાળકો સાથે રક્ષાબંધનની ઉજવણી
રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિના બહેનો દ્વારા દિવ્યાંગ બાળકોને રાખડી બાંધી ઉજવણી કરવામાં આવી
-
પુલવામા અટેકમાં મૃત્યુ પામેલા વીર જવાનોને શ્રદ્ધાજંલિ
શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા જમ્મુ-કાશ્મીરના પુલવામા માં શહિદ થયેલા 42થી વધુ શહીદોને શ્રધ્ધાંજલી અર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઉપસ્થિત સૌએ કેંડલ સળગાવી મૌન પાળીને દેશના શહિદ જવાનોને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી અને યથાશક્તિ આર્થિક સહયોગ આપ્યો હતો
-
રાજકોટથી શ્રી ખોડલધામ કાગવડ સુધીની પદયાત્રા
શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા આયોજીત રાજકોટથી ખોડલધામ કાગવડ (૬૫ કિમી) પદયાત્રાનું તા. ૨૧-૦૧-૨૦૧૯ના રોજ આયોજન કરવામાં આવ્યુ હતું.
-
વિવેકાનંદ જન્મજયંતિના દિવસે "યુવા સભા"
સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિતે શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા "યુવા સભા" નું આયોજન કરવામાં આવ્યુ હતું.
-
સરદાર સાહેબની જન્મજયંતિની ઉજવણી
સરદાર સાહેબની જન્મજયંતિ નિમિતે ૩૧-૧૦-૨૦૧૮ના રોજ ગરીબોને કે જેઓ ઝુપ્પડપટ્ટી, રોડ સાઈડ પર આશ્રિત છે તેઓને શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા વસ્ત્રદાન કરવામાં આવ્યુંં હતું.
-
અટલ બિહારી વાજપેઈને શ્રદ્ધાજંલિ
“ભારતના પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અને અજાત શત્રુ સ્વ.અટલ બિહારી બાજપાયીને KDVS તરફથી શ્રધ્ધા સુમન” આપતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું “ભારત રત્ન માનનીય અટલ બિહારી બાજપાયીને KDVS તરફથી શ્રધ્ધા સુમન”
-
પૂર ગ્રસ્ત વિસ્તારોના ગરીબોને વસ્ત્રદાન
શ્રી ખોડલધામ વિધ્યાર્થી સમિતિ (KDVS) દ્વારા વરસાદગ્રસ્ત વિસ્તારના લોકોને વસ્ત્રદાન અને ફુડ પેકેટ્સ સહાય માટે રાજકોટવાસીઓને એક પોકાર
-
વાલી સેમિનાર
આજરોજ શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા ચાલતા સરકારી નોકરી અંગેના વર્ગોમાં અભ્યાસ કરતી સમાજની યુવતીઓનાં માતા-પિતા માટે એક ખાસ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ પ્રકારની સરકારી નોકરીઓમાં સફળતા મેળવેલ યુવતીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં વર્ગોમાં
-
ચપ્પલ વિતરણ કાર્યક્રમ - ૨૭/૦૫/૨૦૧૭
“શ્રી ખોડલધામ ટ્રસ્ટ, કાગવડ”ની વિદ્યાર્થી પાંખ શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ (KDVS) દ્વારા ગરીબ પરિવારોને તથા જરૂરિયાતમંદોને સુર્યની ધગ-ધગતી અગન જ્વાળાઓથી રાહત આપવાના શુભ આશયથી ચપ્પલ વિતરણનું પ્રેરણાદાયી કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. રાજકોટ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં સમિતિના વિદ્યાર્થી કાર્યકરો દ્વારા
-
રૂણ સ્વિકાર કાર્યક્રમ
શ્રી ખોડલધામ વિધ્યાર્થી સમિતિ-KDVS દ્વારા PSI-ASI-પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામા સફળ થયેલા વિધ્યાર્થીઓ જેમના થકી આ પરીક્ષામા સફળ થયા અને જેમણે આ સફળતા માટે પ્રેરણા પૂરી પાડી તથા પોતની કારકિર્દીની ચિંતા કર્યા વગર અનેક મુશ્કેલીઓમાં પણ જે વિધ્યાર્થી વિકાસના સ્વપ્નને સાકાર કરવા
-
યુવા પત્રકાર સંમેલન
લેઉવા પટેલ સમાજના વધુમાં વધુ યુવાનો પત્રકારત્વમાં જોડાઈ તે માટે युवा पत्रकार- नइ सोच, नया जूनून સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટનાં પત્રકારત્વનાં શૈક્ષણીક જગતના મહારથીઓ શ્રી ડો.કાન્તીભાઈ ઠેસીયા સાહેબ, જગદીશભાઈ મેહતા સાહેબ તથા ડો. રમેશભાઈ ઘોડાસરા સાહેબએ પોતાના
-
શ્રી ખોડલધામ કાગવડ ખાતે તા.૨૧-૦૧-૨૦૧૭નો કાર્યક્રમ
શ્રી ખોડલધામ એક પ્રેરણાસ્ત્રોત છે, એક ભવ્ય અને આકર્ષક નિર્માણ છે જે સર્વ પાસાઓમાં અજોડ અને અપૂર્વ છે. વિશાળ ભૂમીવીસ્તારમાં પથરાયેલ ખોડલ ધામ અનેકવિધ પ્રવૃતિઓ અને મહાન કાર્યોની ધરી સમાન છે. તે સમગ્ર લેઉવા પટેલ સમાજને આકર્ષતું એક ચુંબકીય કેન્દ્રબિંદુ
-
પ્રથમ નોરતાના દિવસે "બાઈક રેલી"
શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા તારીખ:૧-૧૦-૨૦૧૬ ના રોજ યોજાયેલ બાઈક રેલી માં પધારેલ રાજકોટ,ગોંડલ તથા જેતપુરની યુવાનોની ટીમ ને અભિનંદન
-
ઉરી હુમલામાં શહીદ વીરોને શ્રદ્ધાજંલિ
“શ્રી ખોડલધામ ટ્રસ્ટ”ની વિદ્યાર્થી પાંખ “શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ” દ્વારા તા:૨૫-૯-૨૦૧૬ ના રોજ સાંજે ૭ વાગ્યે સરદાર પટેલ ભવન, ન્યુ માયાણી નગર, રાજકોટ ખાતે “ઉરી-જમ્મુ કાશ્મીર ખાતે શહીદ થયેલા ૧૮ વતન વીરો” માટે શ્રધ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બહોળી
-
ચપ્પલ વિતરણ કાર્યક્રમ - ૦૩/૦૫/૨૦૧૬
"શ્રી ખોડલધામ ટ્રસ્ટ,કાગવડ”ની વિદ્યાર્થી પાંખ “શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ (KDVS)”દ્વારા ગરીબ પરિવારોને તથા જરૂરિયાતમંદોને સુર્યની ધગ-ધગતી અગન જ્વાળાઓથી રાહત આપવાના શુભ આશયથી ચપ્પલ વિતરણનું પ્રેરણાદાયી કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. રાજકોટ શહેરના જુદા-જુદા વિસ્તારો જેવા કે, રૈયા, યુનીવર્સીટી રોડ, નાના
-
માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોના ગૃહમાંં સેનિટેશનની સુવિધા
રાજકોટના કાલાવાડ રોડ ખાતે આવેલા દિવ્યાંગ બાળકોના ગૃહ ખાતે શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા સ્વચ્છતા-સેવા લોકાર્પણ કાર્યક્રમ. તા. ૦૩-૦૪-૨૦૧૬