f

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore. Excepteur sint lorem cupidatat.

Help Line No. (+91) 7405 469 239

“મારા સમાજે મારા માટે શું કર્યું કે કરશે તે નહિ,પરંતુ હું મારા સમાજ માટે શું કરીશ?”

bg

શ્રી ખોડલધામ વિદ્યાર્થિ સમિતિ

  /  Uncategorized   /  ચપ્પલ વિતરણ કાર્યક્રમ - ૨૭/૦૫/૨૦૧૭

ચપ્પલ વિતરણ કાર્યક્રમ - ૨૭/૦૫/૨૦૧૭

“શ્રી ખોડલધામ ટ્રસ્ટ, કાગવડ”ની વિદ્યાર્થી પાંખ શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ (KDVS) દ્વારા ગરીબ પરિવારોને તથા જરૂરિયાતમંદોને સુર્યની ધગ-ધગતી અગન જ્વાળાઓથી રાહત આપવાના શુભ આશયથી ચપ્પલ વિતરણનું પ્રેરણાદાયી કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. રાજકોટ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં સમિતિના વિદ્યાર્થી કાર્યકરો દ્વારા “માનવસેવા એજ પ્રભુસેવા”એ ઉક્તિને ચરીર્તાર્થ કરવાના સફળતમ પ્રયાસ દ્વારા જરૂરિયાતમંદ બાળકો, વડીલો, વૃદ્ધો તથા ભિક્ષુકોને ચપ્પલ વિતરણ કરવામાં આવ્યું હતું.

Leave a comment

eleven + 2 =

guGujarati