![](https://www.kdvsgujarat.org/wp-content/uploads/2020/09/388_22-12-19_KDVS_P_1-scaled.jpg)
વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થયેલા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ
શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા વિવિધ સ્પર્ધાત્મક પરિક્ષામાં ઉતિર્ણ થયેલા સમાજના તારલાઓનું સન્માન કરવા માટે “સન્માન સમારોહ – ૨૦૧૯”નું આયોજન તા. ૨૨-૧૨-૨૦૧૯ના રોજ કરવામાં આવ્યુંં હતું. જેમાં સમાજના મોભીઓ દ્વારા તેમનુંં સન્માન કરાયું હતું અને ઉતરોત્તર પ્રગતિના આશિષ પાઠવ્યા હતા.
શેર કરો :