Testimonial-1
મારી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ સાથેની સફર વોટ્સએપમાં આવેલી એક નાનકડી પોસ્ટ જોઈને થઈ હતી,જેમાં પાસ થયેલા વિદ્યાર્થીઓના ફોટા હતા અને આ સફર મારો ફોટોએ પોસ્ટમાં આવે ત્યાં સુધીની હતી.મારી સફળતાનો સંપૂર્ણ શ્રેય ખોડલધામ વિદ્યાર્થી સમિતિને આપું છું કે જેમને મને અને મારા જેવા હજારો વિદ્યાર્થીઓને પોતના લક્ષ સુધી પહોંચવામાં હરહમેંશ માર્ગદર્શન પૂરું પાડ્યું છે.આ સફળતા અપાવવા બદલ હું સમસ્ત લેઉવા પટેલ સમાજ અને શ્રી ખોડલધામ ટ્રસ્ટનો ઋણી રહીશ.
જય માં ખોડલ…
શેર કરો :