Uncategorized જાન્યુઆરી 21, 2019 રાજકોટથી શ્રી ખોડલધામ કાગવડ સુધીની પદયાત્રા શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા આયોજીત રાજકોટથી ખોડલધામ કાગવડ (૬૫ કિમી) પદયાત્રાનું તા. ૨૧-૦૧-૨૦૧૯ના રોજ આયોજન કરવામાં આવ્યુ હતું. શેર કરો :