શ્રી ખોડલધામ ટ્રસ્ટની યુવા પાંખ
શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ
શ્રી ખોડલધામ વિધાર્થી સમિતિ શ્રી ખોડલધામ ટ્રસ્ટ નાં નેજા હેઠળ ગુજરાતમાં વસતા લેઉવા પટેલ સમાજના વિધાર્થીઓને સામુહિક વિચાર મંથન માટે એક પ્લેટફોર્મ પુરુ પાડી સમાજના સામાજિક/ધાર્મિક/શૈક્ષણિક બાબતોની માહિતી સમાજના દરેક વ્યક્તિ સુધી પહોચાડવા કાર્ય કરતી શિક્ષીત યુવાનોની સમિતિ છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ ની યુવા પાંખ શ્રી ખોડલધામ વિદ્યાથી સમિતિ ૩P થિયરી અંતર્ગત પોલીસ, પ્રેસ અને પોલીટીક્સ ક્ષેત્રે સમાજના ઉત્થાન માટે કાર્ય કરી રહી છે.

સફળ થયેલા વિદ્યાર્થીઓ
શ્રી ખોડલધામ ટ્રસ્ટ ના સહયોગ થી "સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન" અને "શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ" ના માર્ગદર્શન હેઠળ વિવિધ સરકારી પરિક્ષાઓમા સફળ થયેલા વિદ્યાર્થીઓ.
પરીક્ષા વિશે વધુ માહિતી
અન્ય પ્રવુતિઓ
"શ્રી ખોડલધામ વિધાર્થી સમિતિ" દ્વારા આયોજીત સામાજિક તેમજ શૈક્ષણિક પ્રવુતિઓની એક ઝલક
-
Sardar Patel Jayanti Celebration 2022
૫૬૨ દેશી રજવાડાનોનું એકીકરણ કરી અને ભારતને અખંડ રાજ્ય તરીકે સ્થાપિત કરનાર સરદાર પટેલ ની ૧૪૭ મી જન્મ જયંતિ ની ઉજવણી